40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી, જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી છેલ્લા દસ દિવસમાં આઠ ટ્રકો અને 20 ટ્રેક્ટરોને ઝડપી પાડ્યા

છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સૂચના મુજબ છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા છેલ્લા દસ દિવસમાં કેવડી, અલસીપુર, નસવાડી રોડ, સંખેડા ખાતેથી 8 ટ્રકો, તેમજ અલહાદપુરા,માકની ,મોટી રાસલી, લોઢણ, કુકણા , જબુગામ કોટાલી છોટાઉદેપુર વિસ્તાર ખાતેથી સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન/વહન કરતા 20 ટ્રેકટરોને ઝડપી પાડ્યા છે. ખાન ખનીજ વિભાગની ટીમે આશરે રૂપિયા 2 કરોડ 80 લાખનો મુદ્દામાલ ઝપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ખાન ખનીજ વિભાગની ટીમને સફળતા મળેલ છે. અને વધુ તપાસ હાથ ઘરેલ છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષકે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજ્યું

admin

ભારતીય બનાવટના વિદેશી દારૂ /બિયરના કુલ કિ.રૂ ૩,૫૨,૮૦૦/- ના પ્રોહિ મુદામાલનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી કરાલી પોલીસ

admin

ઓરસંગ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે ઇન્દુ બ્લડ બેંક ના સહયોગથી સાથ ફાઉન્ડેશન છોટાઉદેપુર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

admin

Leave a Comment