33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર વન વિભાગની ટીમે કુવામાં ખાબકેલ દિપડીનું દિલધડક રેસ્ક્યુ કરાયું

ડુંગરભીંત ગામેથી દીપડી કૂવામાં પડી હોવાનો કોલ મળતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી,

શિકારની શોધમાં દીપડી કુવામાં પડી હતી,

ગણતરીની મિનિટો માં જ દીપડીનું રેસ્ક્યુ કરાયુ,

વન વિભાગ નું રેસ્ક્યુ જોવા માટે લોકટોળા એકત્રિત થયા હતા,

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા ટીબી રોગની લોકજાગૃતિ માટે છોટાઉદેપુર નગરમાં ભવાઇ કાર્યક્રમ યોજ્યો.

admin

નસવાડી તાલુકાના ધનિયા ઉમરવા તળાવ છલોછલ ભરેલુ હોવા છતાંય ત્રણ ગામ ના ખેડૂતો ને સિંચાઈનું પાણી મળતું નથી.

admin

છોટા ઉદેપુરના જામલા ગામે પ્રખ્યાત ભજનિક હેમંત ચૌહાણનો ભજન કીર્તન કાર્યક્રમ યોજાયો.

admin

Leave a Comment