Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર પોલીસે નર્મદા કેનાલમાં ડૂબતા દંપતીને બચાવ્યા

નર્મદા કેનાલમાં આધેડ દંપતી ડૂબી રહ્યા હતા. ત્યાંથી પસાર થતા lcb psi વી.એન.તડવી, એ.એસ.આઇ ઉપેન્દ્રભાઇ તથા ભરતભાઇ કાંતિભાઇએ સ્થાનિકોની મદદથી બંનેને હેમખેમ બહાર કાઢ્યા બચાવ બચાવ ની બૂમો સાંભળી પોલીસનું ધ્યાન ત્યાં ગયુ તાત્કાલિક પોલીસે ગાડીમાં મુકેલ બ્લેન્કેટનો ઉપયોગ કરી દંપતીને કાઢ્યા બહાર

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના અધ્યક્ષસ્થાને સંખેડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

admin

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની તલાવ પ્રાથમિક શાળા શિક્ષણ વિભાગ દ્વારા બંધ કરી દેવાતા આદિવાસી સમાજમાં રોષ

admin

છોટાઉદેપુરમાં માર્ગ સલામતી અને સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી

admin

Leave a Comment