35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના લાલબાગ અવધૂત ફાટક પાસે રોયલ લોકોનો રોયલ મેળો ફરી શરૂ થતા બાળકોમાં ખુશી

જંગલ વેલી ના થીમ પર વડોદરા શહેરના લાલબાગ અવધૂત ફાટક પાસે રોયલ લોકોનો રોયલ મેળો ફરી શરૂ થતા વડોદરા ના શહેરી જનોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. આ રોયલ મેળામાં રિયલ જંગલ વેલીના થીમ પર સંપૂર્ણ બનાવામાં આવ્યું છે. સાથે બાળકોને મનોરંજન માટે પ્રાણીઓ સાથે પક્ષીઓ મુકવામાં આવ્યા છે સાથે પાણીના ઝરણાં, પહાડ બનાવવામાં આવ્યા છે, સાથે બાળકો અને યુવાનો માટે વિવિધ રાઇડો શરૂ કરવામાં આવી છે. સાથે મેળામાં ખાણીપીણી ન સ્ટોલ તો ખરાજ સાથે આ મેળામાં વિવિધ પ્રકારના આવ્યા છે આ મેળામાં આવતા લોકો માટે પાર્કિંગ ફ્રી કરી દેવામાં આવ્યો છે આ મેળામાં ખૂબ જ સુંદર અને અદભુત મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

Related posts

ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરા રાજવી પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસમાં વર્ષોથી બિરાજમાન થતા ગણપતિની પ્રતિમાને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

admin

છોટાઉદેપુર જિલ્લામાં શિવરાત્રી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી શિવ શક્તિની ભક્તિમાં રંગાયો જિલ્લો

admin

મ્યાંનમારમાં ફસાયેલા ભારતીય યુવકોનો ગંભીર મામલો, વડોદરા જિલ્લાના 10 સહિત 100થી વધુ યુવકો ફસાયા

admin

Leave a Comment