27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર એસીબી પોલીસના જવાનો દ્વારા લાંચરુશવત વિરોધી બ્યુરો અંતર્ગત છોટાઉદેપુર નગરમાં ઠેર ઠેર ફરીને લોકોને જાગૃત કરાયા

છોટાઉદેપુર એસીબી પોલીસના જવાનો દ્વારા છોટાઉદેપુર નગરમાં લાંચરુશવત વિરોધી બ્યુરો અંતર્ગત છોટાઉદેપુર નગરમાં ઠેર ઠેર ફરીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. અને કોઈ પણ પ્રકારની લાલચમાં આવ્યા વગર કોઈપણ પ્રકારની તકલીફ હોય નાના વ્યવહારની તો ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરવા માટે એસીબી પોલીસના જવાનો દ્વારા રૂબરૂ મળીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

Related posts

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત જાગૃતિ રેલી કાર્યક્રમનું આયોજન

admin

નસવાડી તાલુકાના પોટલીપુરામાં ડેપ્યુટી કલેક્ટરની કાર નદીમાં ફસાઈ

admin

પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાકોનું વાવેતર કરીને આવક મેળવતા છોટાઉદેપુર તાલુકાના દડીગામના ખેડૂત લાલાભાઈ રાઠવા

admin

Leave a Comment