31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા કોંગ્રેસ કાર્યાલય પર પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવ્યું

હરની બોટ કાંડ માં હાઈ કોર્ટ દ્વારા વચગાળાનો ચુકાદો આપવામાં આવ્યો હતો
જેમાં વડોદરામાં રહી ચૂકેલા મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ સામને શિક્ષાત્મક પગલાં લેવાની લેવાની હાઈ કોર્ટે ચુકાદો આપ્યો છે…
કોંગ્રેસ પ્રમુખ દ્વારા મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપવામાં આવી છે…નિષ્પક્ષ તપાસ કમિટી રચીને ભાજપે નેતાઓ જે તે સમયના કોર્પોરેશન ના અધિકારીઓ અને નેતા ઉપર કાર્યવાહી થવી જોઈએ…બોગસ દસ્તાવેજો ઉભી કરીને કોન્ટ્રાક્ટરો જેવો કાબિલિયત નહીં ધરાવતા લોકોને આપવામાં આવ્યો….

Related posts

વડોદરા સમા સ્પોર્ટસ કૉમ્પ્લેસમાં ઈન્ટર સ્ટેટ સ્પર્ધાનો પ્રારંભ…

admin

ડભોઈ-તરસાણા ચોકડી: ઢાઢર નદીના ઓવરબ્રિજનું કામ પૂર્ણ છતાં ભારે વાહનો માટે પ્રતિબંધના બોર્ડ યથાવત્

admin

સુભાનપુરા અરુણાચલ સોસાયટીમાં રહેતા અંજુ શર્માનો મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો

admin

Leave a Comment