Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરેલ ટિપ્પણીને લઈને છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી

કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરાયેલ ટિપ્પણીને લઈને છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવાની આગેવાનીમાં છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે ભાજપના નેતાઓ વિરુદ્ધ અરજી કરવા માટે પહોંચ્યા હતા.આ અંગે કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઇ રાઠવા એ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી ઉપર કરેલ ભાષાનો ઉપયોગ ના થઈ શકે પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા આ રીતે ઉપયોગ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવા શબ્દો વાપરીને કોંગ્રેસને બદનામ કરવાનું કામ કર્યું છે.

Related posts

સ્પર્ધાત્મક પરીક્ષા માટે માંથી CBRT પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઈઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ સાથે જેતપુર પાવી તાલુકાના ઉમેદવારો દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર

admin

છોટાઉદેપુર નગર પાલિકા ચુંટણી વિવાદ મામલે પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટે પરિણામને પડકારતી અરજીને કરી રદ

admin

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં કમોસમી વરસાદથી ગલગોટના ફૂલની ખેતી કરનારા ખેડૂતોની માઠી દશા થઈ

admin

Leave a Comment