Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પોલિટેક્નિકમાં ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ..ડીનનો શર્ટ ફાટ્યો બે પોલીસ કર્મી ઘાયલ

વિશ્વ વિખ્યાત એમ.એસ.યુનિ.માં વિવાદો અટકવાનું નામ લેતા નથી,શિક્ષણધામમાં મારામારીની ઘટના હવે સામાન્ય બની છે ત્યારે આજે પોલીટેક્નીક કોલેજ ખાતે વિદ્યાર્થી સંગઠન ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું આ દરમિયાન મારામારી થઇ હતી જેમાં ડીન ધનેશ પટેલનો શર્ટ ફાટ્યો હતો જયારે બે પોલીસકર્મીઓને ઇજા થઇ હતી આ ઘટનાથી યુનિ.ની ગરિમાનું ધોવાણ થયું છે. ABVP અને NSUIએ ઘટના મામલે એકબીજા પર દોષારોપણ કર્યું હતું.

Related posts

ટેબલો ઉછાળી ઉછાળીને મારમારી કરતો વિડીયો વાયરલ

admin

છોટાઉદેપુર જિલ્લાના 29 જેટલા પરીક્ષા કેન્દ્રો ખાતે ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે 13527 જેટલા પરીક્ષાાર્થીઓ પરીક્ષા આપવા માટે રવાના થયા

admin

વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલા ચૂલા ઢોસા રેસ્ટોરન્ટમાં આગ લાગવાની ઘટના

admin

Leave a Comment