31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના આજવા રોડ ઉપર દબાણ હટાવવા ગયેલી કોર્પોરેશનની ટીમ અને લોકો વચ્ચે ઘર્ષણ

વડોદરાના આજવા રોડ પર પાલિકાની કાર્યવાહીમાં વિક્ષેપ ઉભો થતા પોલીસે હળવો લાઠી ચાર્જ કરવો પડ્યો હતો.જેમાં બે થી વધુ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.

વડોદરાના આજવા રોડ પર ઈબ્રાહીમ બાવાણી પાસે આવેલા ફાતિમા કોમ્પ્લેક્સ, આયસા પાર્ક, ઝેનબ પાર્ક પાસે ટીપી રસ્તો ખુલ્લો કરવાની કાર્યવાહી પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી.જોકે,વિસ્તારના લોકોએ વિરોધ કરતા મામલો બીચકયો અને ટોળું એકત્ર થતા પાલિકા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થતા પોલીસે હળવો લાઠી ચાર્જ કરવો પડ્યો હતો.મોબાઈલ તૂટવા સાથે કેટલીક વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા 108 મારફતે સારવાર અર્થે ખસેડાયા,જ્યારે લોકોએ આક્ષેપ કરી કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.

Related posts

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પૂર અસરગ્રસ્તોને મળ્યા….

admin

પરિવાર ફાઉન્ડેશન દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પીવાના બાઉલનું વિતરણ

admin

વડોદરા મહાનગરપાલિકાના રોજમદારી સફાઈ સેવક ગળે ફાસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી

admin

Leave a Comment