33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં કાઉન્સિલર આશિષ જોશી દ્વારા ભ્રષ્ટાચારના મુદ્દે રજૂઆત

વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર 15 ના કાઉન્સિલર આશિષ જોશી દ્વારા ભ્રષ્ટાચાર ના મુદ્દે રજૂઆત કરી હતી

તેમના દ્વારા ખાસ કરીને ફાયર વિભાગમાં સાધનોની ખરીદીમાં થયેલ ભ્રષ્ટાચાર હોય હરણી બોટ કાંડ હોય કે પછી પીવાના પાણીની સમસ્યા હોય આ તમામ મુદ્દે અગાઉ ની સભામાં રજૂઆત કરી છે ત્યારે તેનો કોઈ યોગ્ય ઉકેલ ન આવતા તેઓ દ્વારા એસીબીમાં પણ પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી છે ત્યારે પાલિકાના અલગ અલગ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર મુદ્દે આજે પણ તેઓએ રજૂઆત કરી હતી અને આજે નહીં તો કાલે ન્યાય મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.

Related posts

શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે વટસાવિત્રી પુજા, સવારથી સૌભાગ્યવતી બહેનો દ્વારા પૂજા કરાઈ

admin

ખેલ મહાકુંભ અંતર્ગત 3.0 અંતર્ગત માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે એથેલીટ્સ સ્પર્ધા યોજાઈ

admin

વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નીચે પૂરઝડપે આવી રહેલી એસ.ટી. બસે ત્રણ વ્યક્તિઓને અડફેટે લીધા

admin

Leave a Comment