43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ અનેક મુદ્દે રજૂઆત

વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર એકના કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ અનેક મુદ્દે રજૂઆત કરી સવાલો પૂછ્યા હતા.

તેમના દ્વારા આ વાતમાં ભ્રષ્ટાચાર થયો હોવાના બાબતે રજૂઆત કરી હતી કે 2010 પછી બનેલ તમામ આવાસો અત્યારે જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યા છે લોકો હાલાકી નો સામનો કરી રહ્યા છે ત્યારે આ બાબતે તપાસ થવી જરૂરી છે. આ સાથે પાલિકામાં ફાયર વિભાગમાં તાજેતરમાં થયેલ ભ્રષ્ટાચાર મુદ્દે પણ સવાલો ઊભા કરી ક્યાંથી આ કામ મંજૂર થયું છે એવી સ્થાયી સમિતિ ને બરખાસ્ત કરવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે.

Related posts

ડભોઈમાં ઉનાળાની દસ્તક સાથે જ લીંબુના ભાવમાં કરંટ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

admin

સાવલી પંથકમાં રાંધણગેસના બોટલ મેળવવા અછત ની આશંકાએ ઉગ્રબની પડાપડી કરતાં જોવા મળ્યા

admin

વડોદરાના નિઝામપુરામાં CAની ઓફિસને તસ્કરોએ નિશાન બનાવી

admin

Leave a Comment