Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

એસ.એસ.જી.હોસ્પિટલ ઓડિટોરિયમ ખાતે વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું

મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસ.એસ.જી.હોસ્પિટલ ઓડિટોરિયમ ખાતે વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું

વડોદરા ફાયર બ્રિગેડ અને એસએસજી હોસ્પિટલ ફાયર ડિપાર્ટમેન્ટ ના ઉપક્રમે હોસ્પિટલમાં આગ લાગે ત્યારે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે તેના વિશે આર એમ ઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ મેડિકલ ડોક્ટર, નર્સ, તથા રજસ એન્ટરપ્રાઇઝના સુપરવાઇઝર ટ્રેનિંગ માં ઉપસ્થિત રહ્યા હતા
આ ટ્રેનિંગ વડોદરા ફાયર બ્રિગેડ ના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અમિતકુમાર ચૌધરી દ્વારા આપવામાં આવી હતી
તેમના દ્વારા ટ્રેનિંગમાં એસએસસી હોસ્પિટલ ના પ્રાંગણમાં કોઈપણ જગ્યાએ આગનો બનાવ બને ત્યારે ખાસ કરીને જે ફાયરના સાધનો મુકવામાં આવ્યા છે તેને કેવી રીતે ઉપયોગ કરવો સાથે સાથ દર્દીઓને કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા તેના માટેની પણ ટ્રેનિંગ આપવામાં આવી હતી સાથે જ આગ કઈ કઈ રીતે લાગી શકે છે તેની પણ જાણકારી આપવામાં આવી હતી

Related posts

ડભોઇના સુરજફળિયા તળાવ પાસે શૌચાલય અંદર જુગારધામ પર વડોદરા એલસીબી પોલીસનો સપાટો

admin

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડા ગામમાં સ્મશાનમાં જવાનો રસ્તો પણ નથી

admin

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ઉત્સાહભેર ધુળેટીની ઉજવણી

admin

Leave a Comment