30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સીટી એન્જિનિયર વિરુદ્ધ કાઉન્સિલર જાગૃતિ કાકાના આક્ષેપ

સ્થાયી સમિતિની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર જાગૃતિ કાકા દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી પાલીકા ના સીટી એન્જિનિયર સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. મીડિયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે જ્યારે પણ અમે સીટી એન્જિનિયરને મળવા જઈએ છીએ ત્યારે કોઈને કોઈ કામે વ્યસ્ત હોય છે. જેથી દસ મિનિટ પછી તેવું કહેવામાં આવે છે. અને કામની ફાઈલ છ છ મહિના સુધી દબાવીને રાખે છે જેથી આજે તમામ સભ્યોની લાગણી હતી કે તેઓ સ્ટેન્ડિંગ ની મિટિંગમાં આવે જેથી અમે સ્ટેન્ડિંગમાં તેઓને બોલાવ્યા હતા, પરંતુ કોઈ કારણોસર તે આવ્યા નથી જેથી આ મામલે તમામ સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

Related posts

વડોદરા કુબેર ભવન 9 માળ રોજગાર તાલીમ નાયબ નિયામક રીજીયમ કચેરી ખાલી કરવાની તૈયારી

admin

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મેન રોડ પર આવેલા ઓમકાર સ્ટીલ સેન્ટરમાં ચોરીનો ગંભીર બનાવ સામે આવ્યો

admin

વડોદરા શહેર નજીક જાંબુવા થી તરસાલી તરફ જતા એક માર્ગ ઉપર બે વાહનો વચ્ચે અકસ્માત સર્જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

admin

Leave a Comment