વાસણા જંકશન પર બની રહેલ ઓવેર બ્રિજનો વિરોધ યથાવત
સીએસઆઇઆર રિપોર્ટ મુજબ કામગીરી કરવા રહીશોની માંગ
સીએસઆઈઆર રિપોર્ટમાં સ્થાનિકોના મતે હાલ બ્રીજની જરૂરિયાત નહિ હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ
જો બ્રિજ બનશે તો વોટર લોગીન સહિતની સમસ્યાઓ ઊભી થશે
800 જેટલા રહીશોની સહીઓ સાથેના આવેદનપત્ર મોકલાયા મુખ્યમંત્રીને
સ્થાનિકોએ કોર્પોરેશન વિરુદ્ધ પ્લે કાર્ડ અને સૂત્રોચાર સાથે કર્યું પ્રદર્શન

