32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

PM નરેન્દ્ર મોદી વિશે તેમજ તેમને સ્વ માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણી મામલે ડભોઇ શહેર તાલુકા મહિલા મોરચાનો વિરોધ

બિહારમાં તાજેતરમાં યોજાયેલી એક રેલીમાં કોંગ્રેસના રાહુલ ગાંધી અને આરજેડીના તેજસ્વી યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે તેમજ તેમને સ્વ માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણીનો ઉપયોગ કરતા તેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે.

જેના વિરોધમાં ડભોઇ શહેર તાલુકા મહિલા મોરચા દ્વારા એપીએમસી મેદાન ખાતેથી રેલી કાઢી તેનો વિરોધ કરી મામલતદાર શ્રી પી.આર સંગારાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

કોંગ્રેસના તેમજ આરજેડી ના નેતાઓ દેશની અને માતૃશ્રીની માફી માંગે આ તેમની આગેવાનીમા વડોદરા જિલ્લા મહામંત્રી મહિલા મોરચો વૈશાલીબેન પટેલ આ પ્રસંગે પારૂલબેન સોલંકી સુધાબેન વસાવા ભાજપ સંગઠન – દીપિકાબેન મહેતા,અનસુયાબેન વસાવા, રંજનબેન વસાવા, સીતાબેન વસાવા,મહિલા મોરચા હોદ્દેદારો તેમજ તાલુકા અને નગરપાલિકા સભ્યો સહિત મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ કર્યો હતો.

Related posts

સાવલી તાલુકાના લાંછનપુરાની મહિલાને પાણીની મોટર પર વિજકરન્ટ લાગતાં મહિલાનું મોત

admin

શરદ પૂર્ણિમા તેમજ ભગવાન વાલ્મીકિ જયંતિનાં પાવન દિવસે કોંગ્રેસ સમિતીનાં પ્રમુખ પાર્થ પટેલ દ્વારા નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ નું આયોજન

admin

શિયાળાની ઠંડીનું આગમન થતાની સાથે જ ડભોઇ બજારોમાં વસાણાની ચીજવસ્તુઓની માંગ વધી

admin

Leave a Comment