36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ફાસ્ટ ફૂડની દુકાન માંથી દિન દહાડે ચોરીની ઘટના CCTVમાં કેદ

વડોદરા ઇસ્કોન જન્મમહલ માં 13 નંબર ની ફાસ્ટ ફૂડ દુકાન માં દિન દહાડે ચોરી ની ઘટના સામે આવી છે. જેમાં ચોર ખાલી કાઉન્ટર નો ફાયદો ઉઠાવી ગલ્લા માંથી રોકડ ચોરી ફરાર થાય છે. ત્યારે ચોરી ની આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ છે. ઉલ્લેખનીય છે કે શહેર નું આ ડેપો દિન રાત માણસો ની અવર જવર થી ભરચક રહે છે. તેવી સ્થિતિ માં પણ ચોરી આ ઘટના અનેક સવાલો ઊભા કરી જાય છે.

Related posts

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવા મકરપુરા પોલીસનું કોમ્બિંગ ઓપરેશન

admin

કાશીમાં દેવ દિવાળીના શુભ અવસર પર ગાયના છાણમાંથી બનાવેલા દીવા પ્રગટાવ્યા

admin

અખાડ મહિના નિમિતે શ્રી સાતી આશરા માતાના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યો

admin

Leave a Comment