Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ફાસ્ટ ફૂડની દુકાન માંથી દિન દહાડે ચોરીની ઘટના CCTVમાં કેદ

વડોદરા ઇસ્કોન જન્મમહલ માં 13 નંબર ની ફાસ્ટ ફૂડ દુકાન માં દિન દહાડે ચોરી ની ઘટના સામે આવી છે. જેમાં ચોર ખાલી કાઉન્ટર નો ફાયદો ઉઠાવી ગલ્લા માંથી રોકડ ચોરી ફરાર થાય છે. ત્યારે ચોરી ની આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ છે. ઉલ્લેખનીય છે કે શહેર નું આ ડેપો દિન રાત માણસો ની અવર જવર થી ભરચક રહે છે. તેવી સ્થિતિ માં પણ ચોરી આ ઘટના અનેક સવાલો ઊભા કરી જાય છે.

Related posts

વડોદરા શહેરના સોમાતળાવ વિસ્તારમાં એપાર્ટમેન્ટની દિવાલ ધરાશાયી થતાં અફરાતફરી

admin

UTT નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં બોય્ઝ અન્ડર-17 મુકાબલામાં ઋત્વિકે ટોપ સીડેડ સાર્થકને હરાવી અપસેટ સર્જ્યો

admin

ડભોઈ હરિહર આશ્રમ દ્વારા ૧૫ વર્ષની પરંપરા અકબંધ ૬૦૦થી વધુ જરૂરિયાતમંદ બાળકોને પતંગ-દોરીનું વિતરણ

admin

Leave a Comment