Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર ગોત્રી વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિર ખાતે ઉજવણીના ભાગરૂપે હેલી સવારથી ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા

કુષ્ણ જન્માષ્ટમી મહત્વ નિમિત્તે વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે વડોદરા શહેર ના કુષ્ણ ભકત એ આજે ઇસ્કોન મંદિર ખાતે શ્રી કૃષ્ણ ભગવાન ને વાંસળી અર્પણ કરવામાં આવી હતી. અને ઇસ્કોન મંદિર ખાતે રાત્રે કુષ્ણ જન્મોત્સવ કરવામાં આવનાર છે.

Related posts

દેવ દિવાળીના પાવન પર્વે દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદનો પ્રસિદ્ધ મલ્હારરાવ ધાટ 5100 દીવડાથી ઝળહળી ઉઠ્યો

admin

ખુનનાં ગુનામાં સંડોવાયેલ પેરોલ જમ્પ આરોપીને પકડી પાડી મહિલાનું અપહરણ કરી લુંટના બનાવનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાંન્ચ, વડોદરા ગ્રામ્ય

admin

વડોદરા શહેર માં શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી

admin

Leave a Comment