Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના આવેલ નરસિંહજી પોળમાં જર્જરિત મકાન ધરાશાયી

શહેરના ચાર દરવાજા વિસ્તારમાં અનેક જર્જરિત મકાનો જોખમી બન્યા છે અને અવારનવાર વરસાદ વખતે મકાન તૂટવાના બનાવ બની રહ્યા છે ત્યારે આજે વધુ એક બનાવ બનતા જાનહાની થતા રહી ગઈ હતી.

નરસિંહજીની પોળમાં આવેલા બે માળના જર્જરિત મકાનને અગાઉ કોર્પોરેશન દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં થતા આજે બપોરે મકાનની આગળનો ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો.

સતત અવરજવર વાળા ઉપરોક્ત વિસ્તારમાં મકાન તૂટ્યું તારે કોઈ વ્યક્તિ પસાર થતી નહીં હોવાથી જાનહાની થતા રહી ગઈ હતી. પરંતુ નીચે એક મોટરસાયકલ પાર્ક કરેલી હતી તે કાટમાળમાં દબાઈ જતા ફાયર બ્રિગેડ દ્વારા તેને બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી

Related posts

કામધેનુ સેવા સંવર્ધન ટ્રસ્ટનો વૈદિક હોળી સંદેશ – ગૌસેવા સાથે પર્યાવરણ સંરક્ષણની અનોખી પહેલ

admin

ચીફ ઓફિસર ને આ વિસ્તારના લોકોની રજુઆત વહેલી તકે તેમના વિસ્તારની સમસ્યા હલ થાય તેવી માંગ..

admin

વિસાવદર આનંદ પાર્ક સોસાયટી પરિવાર દ્વારા ભવ્ય રીતે ગણપતિ ઉત્સવ ઉજવાયો

admin

Leave a Comment