Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નિઃસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા સંઘના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ, વિધવા તથા નેત્રહીન લોકોના બાળકોને શૈક્ષણિક કીટની સહાયનું વિતરણ

નિઃસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા સંઘના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ, વિધવા તથા નેત્રહીન લોકોના બાળકોને શૈક્ષણિક કીટની સહાયનું વિતરણ તેમજ ભોજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

શહેરના નવાપુરા સ્થિત કેવડાબાગ ખાતે આજરોજ નિઃસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા સંઘના સંયુક્ત ઉપક્રમે ડો.સલીમ વ્હોરાની આગેવાનીમાં દિવ્યાગજનો જરુરિયાતમંદ વિધવા બહેનો તેમજ નેત્રહીન લોકોના અભ્યાસ કરતા બાળકોને નોટબુક ,ચોપડાઓ થકી શૈક્ષણિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ તેઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમ અંગે ડો.સલીમ વહોરા દ્વારા સમાજના લોકોને આ સેવાકાર્યમાં આગળ આવવા અપીલ કરવામાં આવી હતી.

Related posts

કરનાળી યાત્રાધામમાં નદીઓની દુર્દશા, લીલ અને ગંદકીથી શ્રદ્ધાળુઓ પરેશાન

admin

ઉતરાયણ પર્વ પૂર્વે વડોદરા શહેર પોલીસ દ્રારા વાહનચાલકોની સુરક્ષા માટે સેફટી ગાર્ડ લગાવવાનો કાર્યક્રમ યોજાયો

admin

પંચમુખી હનુમાન મંદિર દ્વારા શ્રાવણનું પહેલું શનિવાર દેવના દેવો મહાદેવ પાવન દિવસમાં ફૂલોથી મંદિર શણગારવામાં આવ્યું

admin

Leave a Comment