36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

દ્વષ્ટિ ડોન બોસ્કો કપડવંજ સંસ્થા દ્વારા ગ્રામીણ વિસ્તારમાં સરકારી યોજનાઓની જાગૃતિ માટે કેમ્પ

સાવલી તાલુકાના પીલોલ ગામે દ્વષ્ટિ ડોન બોસ્કો કપડવંજ સંસ્થા દ્વારા ગ્રામીણ વિસ્તારમાં સરકારી યોજનાઓની જાગૃતિ માટે કેમ્પ નું આયોજન કરાયું

વડોદરાજિલ્લા સાવલી ના પીલોલ ગામ ની ગ્રામપંચાયત માં ગ્રામીણવિસ્તારના છેવાળાના લાભાર્થીઓ સુધી સરકારની વિવિધ જનકલ્યાણ ની યોજનાઓ વિષયે જનજાગૃતિ અર્થે કપડવંજ ના સામાજિક શંસ્થા ડોનબૉસ્કો ના પ્રતિનિધિઓ દ્વ્રારા કેમ્પનું આયોજન કરાયુંહતું જેમાં પીલોલગામ અને આજુબાજુના લોકો એ સરકારીની વિવિધ યોજનાઓ માં ઉપયોગી આધારકાર્ડ સહિત ની કામગીરીકરી જનહિત ની યોજનાઓ ના લાભ કોણ અને કેવીરીતે લાભાર્થી મેળવીશકે ની માહિતી આપીહતી આ કાર્યક્રમમાં પીલોલ ગામના સરપંચ સદસ્યો તલાટી અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિતરહ્યાંહતાં

Related posts

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય મંત્રી ક્ષમાબેન શર્મા ગુજરાતના પ્રવાસ દરમિયાન એમ.એસ.યુનિવર્સિટી ખાતે પહોંચ્યા

admin

વિશ્વામિત્રીમાં JCB ઉતારવાના મુદ્દે વન વિભાગને લેખિત અરજી, મગરોના મોત અંગે ઉઠ્યા સવાલ

admin

સાવલી તાલુકાની 26 ગ્રામપંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી

admin

Leave a Comment