સાવલી તાલુકાના પીલોલ ગામે દ્વષ્ટિ ડોન બોસ્કો કપડવંજ સંસ્થા દ્વારા ગ્રામીણ વિસ્તારમાં સરકારી યોજનાઓની જાગૃતિ માટે કેમ્પ નું આયોજન કરાયું
વડોદરાજિલ્લા સાવલી ના પીલોલ ગામ ની ગ્રામપંચાયત માં ગ્રામીણવિસ્તારના છેવાળાના લાભાર્થીઓ સુધી સરકારની વિવિધ જનકલ્યાણ ની યોજનાઓ વિષયે જનજાગૃતિ અર્થે કપડવંજ ના સામાજિક શંસ્થા ડોનબૉસ્કો ના પ્રતિનિધિઓ દ્વ્રારા કેમ્પનું આયોજન કરાયુંહતું જેમાં પીલોલગામ અને આજુબાજુના લોકો એ સરકારીની વિવિધ યોજનાઓ માં ઉપયોગી આધારકાર્ડ સહિત ની કામગીરીકરી જનહિત ની યોજનાઓ ના લાભ કોણ અને કેવીરીતે લાભાર્થી મેળવીશકે ની માહિતી આપીહતી આ કાર્યક્રમમાં પીલોલ ગામના સરપંચ સદસ્યો તલાટી અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિતરહ્યાંહતાં

