Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

‘ડ્રીંક એન્ડ ડ્રાઇવ’ હવે ગોત્રી રોડ પર નશામાં ધૂત કાર ચાલકે લોકોને અડફેટે લીધા !

વડોદરામાં વધુ એક ડ્રિક્સ એન્ડ ડ્રાઈવની ઘટના સામે આવી છે,ગોત્રી ઈસ્કોન મંદિર પાસે SBI બેંક નજીક એક યુવક નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો,નશામાં ધૂત યુવકે અનેક લોકોને અડફેટે લીધા હતા,દરમિયાન કાર ચાલક યુવકને સ્થાનિક લોકોએ પકડીને બરાબરનો “મેથી પાક” ચખાડ્યો હતો. યુવકની કારમાંથી બે બિયરના ટીન પણ મળી આવ્યા હતા,વીડિયો વાયરલ થતા પોલીસની સક્રિયતા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.પોલીસની ડ્રીંક એન્ડ ડ્રાઇવ મુહિમ સામે પણ સવાલો ઉઠ્યા છે.

Related posts

ડભોઈનો સરિતા ઓવરબ્રિજ સંપૂર્ણ પણે ખુલ્લો મૂકયો ટ્રાફિક સમસ્યાનો અંત

admin

સયાજી હોટલની બહાર બ્રિજ ઉપર ગાડીઓનું ગેરકાયદેસર પાર્કીંગ

admin

સમાચાર એહવાલની અસર યુદ્ધના ધોરણે MGVCL દ્રારા મોતનો થાંભલાને હટાવી નવો થાંભલા નાખવામાં આવ્યો….

admin

Leave a Comment