37.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ શહેર અને તાલુકામાં વહેલી સવારથી જ ઝરમર ઝરમર વરસાદ

ડભોઇ સવારે 8:00 વાગ્યા થી એક વાગ્યા સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. ડભોઇ શહેરમાં હરીજન વાસ મહુડી ભાગોળ શાક માર્કેટ વિસ્તાર લાલ બજાર જૈન વાઘા કુંભાર વાઘ ઉમા સોસાયટી અંબિકા નગર ગ્રીન સોસાયટી જેવા વિસ્તારમાં વરસી રહ્યો છે વરસાદ જ્યારે તાલુકાના મહંમદપુરા નવાપુરા સનોર ફૂલવાડી રાજપુરા ઢોલાર વસાઈ અમરેશ્વર બંબોજ સિંધિયાપુરા જેવા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ઠંડા પવન સાથે પડી રહ્યો છે વરસાદઅસય બફારાથી લોકોને મળી રાહતખેતી લાયક વરસાદથી ખેડૂતો થયા ખુશ.ડભોઇ શહેરના તાલુકામાં કુલ સીઝન નો વરસાદ 80 એમ એમ હમણાં સુધીના પડી ચૂક્યો છે.

Related posts

વડોદરા–ડભોઇ રોડ પર કુંઢેલા નજીક અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો

admin

ઇનોર્બિટ મોલ વડોદરા દ્વારા વર્લ્ડ ઓવેરીયન કેન્સર ડે નિમિત્તે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું

admin

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખાડાનું યોગ્ય રીતે પુરાણ ન કરતાં ફતેપુરા વિસ્તારમાં ચોખા ભરેલો એક ટ્રક ખાડામાં ફસાયો

admin

Leave a Comment