લો લેવલ કોઝવે ઉપર સતત પાણી હોય અવર જવરને લઈ ગ્રામજનો વિદ્યાર્થીઓ હેરાન થતા જીવના જોખમે પસાર થવા મજબુર બન્યા,
લો લેવલ કોઝવે ઉપર નો સ્લેબ ધોવાઈ ગયો હોય પગ ટેકવી ટેકવી લોકો પસાર થવા મજબુર બન્યા છે,
કોઝવેના દસરોની પાઇપ સફાઈ ન કરાતા પાણી ઉપરથી પસાર થતું હોય છતાંય ગ્રામજનો કરે તો શું કરે જેવી પરિસ્થિતિ સર્જાઈ,
નસવાડી આર એન્ડ બી ધ્યાન ન આપતાં ગ્રામજનો હેરાન બન્યા,

