36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

‘ઈ સાલા કપ નામદે’ – WPLમાં ફરી RCB ચેમ્પિયન, વડોદરામાં ઉજવણીનો ઉત્સવ

વડોદરા : વિમન્સ પ્રીમિયર લીગ (WPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ફરી એક વખત ચેમ્પિયન બનીને ઇતિહાસ રચ્યો છે. અંતિમ મુકાબલામાં RCBની ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી 204 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો અને ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી.

RCBની જીતની ખબર ફેલાતાની સાથે જ વડોદરામાં ફેન્સમાં ખુશીની લહેર ફરી વળી હતી. સ્ટેડિયમ અને શહેરના વિવિધ વિસ્તારોમાં RCBના ઝંડા લહેરાયા, ફટાકડા ફૂટ્યા અને ‘ઈ સાલા કપ નામદે’ના નારા ગુંજતા રહ્યા હતા. ખાસ કરીને યુવાનો અને મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

RCBના સમર્થકો દ્વારા રાતભર ઉજવણી કરવામાં આવી હતી અને ટીમની આ ઐતિહાસિક જીતને યાદગાર બનાવવામાં આવી હતી.

Related posts

વીજ ચોરી કરતા ધારકો પર MGVCL ની બાઝ નજર વડોદરામાં કુલ 30 લાખ તેમજ 26 લાખ ની વીજ ચોરી પકડવામાં આવી..

admin

સાવલી તાલુકાના મોક્ષી ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર માર્યાનો ગંભીર આક્ષેપ

admin

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 90 જેટલી મહિલાઓને ફેમિલી પ્લાનિંગના ઓપરેશન માટે એક સાથે લાવવામાં આવી

admin

Leave a Comment