વડોદરા શહેર ભુવા નગરી તરીકે પણ ઓળખાય છે ત્યારે ચોમાસાની શરૂઆત થતા ની સાથે સુભાનપુરા વિસ્તારમાં આવેલ આખો રોડ જ બેસી ગયો છે. લાખ રૂપિયા બનતા નાગરિકોના પૈસાથી ભ્રષ્ટાચારની આ ઉત્તમ ઉદાહરણની કામગીરી છે. શાસક પક્ષોએ કે વિપક્ષ બંને ની મીલી ભગતથી ચાલતું આવતું આ સાત ઘાટનો ભ્રષ્ટાચાર ના દ્રશ્યો છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચેની મિલીભગત થી લોકોને પરેશાન થવું પડે છે.


