વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા જે રીતે પોલીસ સ્ટેશનના પીઆઇ ની આંતરિક બદલી કરવામાં આવી હતી તેવામાં જ મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ ની બદલી થતાં પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો આ વિદાય સમારંભ દ્વારા પીઆઇ શ્રી વિવેક પટેલ સાહેબ દ્વારા એક વર્ષ દરમિયાન કરેલ કામગીરી નું વર્ણન કરવામાં આવ્યું હતું પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિવેક પટેલ સાહેબ ની બદલી થતા જ પોલીસ કર્મચારીઓની આંખો નમ થઈ હતી હૃદય ભરાઈ આવ્યા હતા એક માનવતાની મહેક વિસ્તારમાં મેક આવી હતી તથા પોલીસ સ્ટેશનના દરેક સ્ટાફને કાયદાની સાથે સાથે ફરિયાદી સાથે માનવતા ભર્યું વર્તન કરવું તેવી પણ એક શીખ આપી,

