Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

કમોસમી વરસાદના કારણે નુકસાનીનો સર્વે નહીં થતા ડભોઇના કેટલાક વિસ્તારના ખેડૂતોમાં નિરાશા

ડભોઇ તાલુકામાં કમોસમી વરસાદના કારણે ડાંગર સોયાબીન કપાસ અને દિવેલા જેવા પાક નીવડ્યો છે નિષ્ફળ
ડભોઇ તાલુકાના વડજઅને શંકરપુરા ગામના ખેડૂતોએ પોતાના ખેતરમાં તૈયાર થયેલો સોયાબીન અને ડાંગર નો પાક ખલાસ થઈ જવાના કારણે ખેડૂતોએ પોતાના ખેતરમાં પાકની હોળી કરી

સરકાર તરફથી નુકસાની નો સર્વે કરાયો નથી તેમ જ ભૂતકાળમાં પણ આ વિસ્તારના ખેડૂતોને કોઈ સહાય મળી હોવાનો ખેડૂતોએ કર્યો આક્ષેપ
એક તરફ સરકાર સર્વે કરે છે પણ ખેડૂતને એક રૂપિયો પણ મળતો નથી જેના કારણે હવે શિયાળો પાક લેવાનો હોય અને પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો હોય ખેડૂતો રોષ ઠાલવી રહ્યા છે
સરકાર કહે છે આજે સર્વે કરીશું કાલે સર્વે કરીશું સર્વે થાય છે પણ ખેડૂતો રૂપિયોય મળતો નથી જેને લઈને આજે ખેડૂતોએ મીડિયા સમક્ષ સરકાર વિરુદ્ધ બળ બળાપો ઠાલવ્યો
અન્ય કોઈ નિર્ણય લેવો હોયતો સરકાર વિચાર નથી કરતી જ્યારે ખેડૂતોને સહાય આપવાની આવે ત્યારે બહાના કાઢે છે

Related posts

ઉતરાયણ પૂર્વે વડોદરા શહેર પોલીસ દ્રારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ

admin

UGCના કાયદા અને અત્યાચારના મુદ્દે વડોદરામાં જન આક્રોશ રેલી, કલેક્ટરને આવેદનપત્ર

admin

પ્રાર્થના મુદ્દે આચાર્યને નોટિસનો વિરોધ, શિક્ષણ સંઘ દ્વારા આવેદન

admin

Leave a Comment