43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વાયદપુરમાં દેખાયો વિકરાળ અજગર! ભારે મહેનત બાદ રેસ્ક્યુ

ગતરોજ વડોદરા નજીક વાયદપુર ગામમાં એક સાતથી આઠ ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો.ગામના એક ખેતરમાં જ્યાં ડાંગરનો પાક કપાતો હતો ત્યાં અજગર અચાનક દેખાતા ખેડૂતોમાં દહેશત ફેલાઈ ગઈ હતી.ઘટનાની જાણ થતાં જ યશ તડવી,રોહન વસાવા, પ્રથમ વસાવા તથા પ્રાણિન ફાઉન્ડેશનના જીતેશ તડવી ઘટના સ્થળે પહોંચ્યા અને વન વિભાગને જાણ કરી હતી,આ ટીમે સતર્કતા પૂર્વક અને ભરી જહેમત બાદ અજગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું.આ બાદમાં વન વિભાગની હાજરીમાં અજગરને તેના કુદરતી વસવાટસ્થાને મુક્ત કરવામાં આવ્યો હતો અજગરના રેસ્ક્યુ બાદ સ્થાનિક લોકોના જીવમાં જીવ આવ્યો હતો અને ટીમના ઝડપી પ્રતિસાદની પ્રશંસા કરી હતી.

Related posts

વડોદરા શહેરમાં વડોદરા ગેસ લિમિટેડ દ્વારા બે ગેસ બિલ બાકી ધરાવતા ગ્રાહકોના કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ

admin

ડભોઇ તાલુકામાં ઢાઢર નદી કિનારે આવતા 14 જેટલા ગામોમાં દેવ નદીના પાણી ગામોમાં ઘૂસી ગયા

admin

વડોદરામાં સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી દાગીનાની ચોરી કરતી ચોર ટોળકી ઝડપાઈ

admin

Leave a Comment