સમા સાવલી બાદ કારેલી બાગ વિસ્તાર નાં વ્રજ રજ એપારટમેન્ટ નાં મકાન મા.આગ ની છમકલું
એપાર્ટમેન્ટ નાં ત્રીજા માળ પર આવેલ મકાન ની ગેલેરી બહાર લગાડેલ લાઈટિંગ સિરીઝ નાં કારણે લાગી આગ
ચાઇનીઝ બનાવટ ની લાઈટિંગ સિરીઝ માં શોર્ટ સર્કિટ નાં કારણે લાગી આગ
ગેલેરી મા પડેલ લાકડાની ખુરશી પલંગ આગની લપેટમાં આવી
વડોદરા ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે દોડી આવી
ભારે જહેમત બાદ આગ બુઝાવી દીધી

