37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

અસહ્ય ગરમીના પરિણામે ઓવરલોડ વીજ પાવરને કારણે જીઇબીના પોલ પર લાગી રહી છે આગ..

વડોદરા શહેરના અડાનિયા પૂલ વિસ્તારમાં વીજ પોલ પર આગ લાગી હતી. તેમજ છીપવાળ વિસ્તારમાં જીઈબીના પોલ ઉપર લાગેલ બોક્સમાં આગ લાગી હતી. આગને પગલે સ્થાનિક લોકોમાં ડરનો માહોલ પ્રસરાયો છે.ઘટનાને પગલે એમ જી વી સી એલ ની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી.આગના પગલે ફાયર વિભાગને જાણ કરાતા ફાયરના લાસ્કરો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.વિજ પોલ પર લાગેલ આગને પગલે વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરાયો હતો.

Related posts

ફોટો જર્નાલિસ્ટ એસોસિએશનના ક્લિક 12 ફોટો એક્ઝિબિશનનો રાજમાતાના હસ્તે પ્રારંભ

admin

ડિલિવરી દરમિયાન બાળકનું મૃત્યુ થતાં પરિવાર જણો હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો

admin

વડોદરામાં પેન્શનરોની હક્ક સુરક્ષા માટે રજુઆત, અધિનિયમ 2025 પાછો ખેંચવાની માંગ

admin

Leave a Comment