31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના સંવેદનશીલ ગણાતા તમામ વિસ્તારોમાં ઝોન એક થી ચારના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

ગણેશોત્સવ દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે હેતુસર વડોદરા પોલીસ દ્વારા તમામ પોલીસ અધિકારીઓને તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. ગણેશોત્સવ દરમિયાન સતત પેટ્રોલિંગ કરવા આવી રહ્યું છે. તાજેતરમાં જ વડોદરા શહેરમાં શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકીને કોમી શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. ત્યારબાદ પોલીસ તંત્ર વધુ સતર્ક થઇ ગયું છે. જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં ભૂતકાળમાં જે વિસ્તારમાં કોમી છમકલા થયા હતા.તે વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું જેમાં ન્યાય મંદિર, મદન ઝાંપા રોડ, લહેરી પૂરા, માંડવી, પાણીગેટ, જેવા સંવેદનશીલ ગણાતા તમામ વિસ્તારોમાં પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ સાથે BSF, CRPF અને હોમગ્રાડ ને સાથે રાખી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું

Related posts

પાદરા માં વિશ્વ હાયપર ટેન્શન દિવસની ઉજવણીનાં ભાગરૂપે અવરનેસ રેલી નીકળી

admin

ડભોઈમાં સગીરા સાથે દુષ્કર્મ આચનારને ૨૦ વર્ષની કેદ

admin

વડોદરાના એસ.એસ.જી.હોસ્પિટલમાં અંગદાન માટેનો અવરનેસ પ્રોગ્રામ યોજાયો

admin

Leave a Comment