43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સ્કૂલમાં બોમ્બ મુકાયો છે, આ બોમ્બ ફાટશે, આ પ્રકારનો ધમકીભર્યો ઈ-મેલ પ્રિન્સિપાલને મળ્યો છે. બનાવની જાણ થતાં જ જવાહરનગર પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને સ્કૂલમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

વિદ્યાર્થીઓને શાળામાંથી તાત્કાલિક રજા આપી દેવાઈ ધમકીભર્યો મેલ મળતા જ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી તાત્કાલિક રજા આપી દેવામાં આવી છે. સતત બીજા દિવસે ધમકીભર્યો મેલ મળતા વાલીઓ ચિંતામાં મુકાયા છે.

Related posts

કુત્રિમ તળાવ બનાવી આપવાની માંગણીને લઈ આવેદનપત્ર

admin

દેશવ્યાપી હડતાળમાં વડોદરાના બેંક કર્મચારીઓ જોડાયા, બેંકિંગ સેવાઓ પ્રભાવિત

admin

કાયાવરોહણ તીર્થના લકુલીશ મહાદેવજીના દર્શન અર્થે શ્રાવણ માસના બીજા સોમવારે શિવ ભક્તોનો ઘસારો

admin

Leave a Comment