30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

પાલા નજીક બિનપરવાનગી લાકડાકાપ પર ફોરેસ્ટ વિભાગની કાર્યવાહી

પાલા વિસ્તારની સીમમાં બિનપરવાનગી લાકડાકાપ થતો હોવાની મળેલી બાતમીના આધારે ફોરેસ્ટ વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ કરતા ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો, જેને કબ્જે લેવામાં આવ્યો છે.

ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ લાકડાકાપ માટે કોઈ માન્ય પરવાનગી લેવામાં આવી નહોતી, જેના કારણે આ પ્રવૃત્તિ ગેરકાયદેસર ગણાય છે. ઘટનાસ્થળેથી માત્ર ખેરના લાકડાનો જ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, અન્ય કોઈ સાધન-સામગ્રી અથવા વાહન મળ્યું નથી.

વિભાગ દ્વારા સંબંધિત લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે. સાથે જ ફોરેસ્ટ વિભાગે નાગરિકોને જંગલ સંપત્તિનું સંરક્ષણ કરવા અને બિનકાયદેસર લાકડાકાપ જેવી પ્રવૃત્તિઓથી દૂર રહેવાની અપીલ કરી છે.

Related posts

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી કરાલી પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ ટ્રેક્ટરની ટ્રોલીઓ સાથે એક ઇસમને કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા-૬,૦૫,૭૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણતરીના દિવસમાં કુલ-૦૩ગુનાનો ભેદ ઉકેલી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ……

admin

છોટાઉદેપુર જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખુટાલીયા ખાતે નાયબ પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં દશેરા નિમિતે શસ્ત્ર અને સાધનોની પૂજા અર્ચના કરવામાં આવી.

admin

બિનઅધિકૃત વનસ્પતિ જન્ય ગાંજાનો જથ્થો ઝડપી પાડતુ સ્પેશીયલ ઓપરેશન ગૃપ

admin

Leave a Comment