ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર ના પુત્ર તપન પર હુમલા બાદ સારવાર દરમિયાન નિપજ્યુ મોત..
ઘટના પોલીસ સામે બની હોવાનો પરિવારજનોનો આક્ષેપ..
કુખ્યાત આરોપી બાબર એ ઘટનાને અંજામ આપ્યો..
સયાજી હોસ્પિટલ પોલીસ છાવણી માં ફેરવાયુ,DCP,ACP કક્ષા અધિકારીઓ SSG પહોંચ્યા..
ભાજપના નેતાઓ પહોંચ્યા SSG હોસ્પિટલ.. સયાજી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોક ટોળા એકત્ર થયાં..

