ગીર સોમનાથ જિલ્લોપૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી એ સજોડે સોમનાથ મહાદેવના દર્શન કર્યા… by adminSeptember 2, 2024September 2, 2024070 Share0 દર્શન બાદ ધ્વજા પૂજા કરી અને દેશભરમાં સુખશાંતિ ભાઈચારો જળવાય રહે તે માટે મહાદેવને પ્રાથના કરી સાથે દેશ નું નામ વિશ્વભરમાં ઉભરાય રહે અને ભારતના ધ્વજા પતાકા વિશ્વમાં લહેરાય તેવી પ્રાર્થના કરી… પરાગ સંગતાણી, ગીર-સોમનાથ