30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

તરસાલી બાયપાસ પાસે શાહ ટ્રાવેલ્સની ચાર બસમાં આગ લાગી.

તરસાલી બાયપાસ રોડ પર ભર ચોમાસે શાહ ટ્રાવેલ્સમાં આગ લાગતા ચાર બસમાં મોટુ નુકશાન થયુ. ફાયરબ્રિગેડ ધટના સ્થળે દોડી આવી.

વડોદરા શહેરમા અવાર નવાર આગ લાગવાની ધટનાઓ બનતી હોય છે.ત્યારે હાલ ચોમાસાની સિઝન ચાલતી હોય છે.ત્યારે તરસાલી બાયપાસ નજીક શાહ ટ્રાવેલ્સ નામનુ ગોડાઉન છે.જ્યા બસમાં આગ લાગવાની ધટના બની હતી.આગ લાગવાનો કોલ મકરપુરા ફાયર સ્ટેશનને કરતા મકરપુરા ફાયર બ્રિગેડની ટીમ ધટના સ્થળે આવતા ચાર બસમાં આગ લાગવાની ધટના બની હતી.મકરપુરા ફાયર બ્રિગેડની ટીમ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.મકરપુરા ફાયર બ્રિગેડની બે ગાડીઓ ધટના સ્થળે આવી શાહ ટ્રાવેલ્સની ચાર બસમાં આગ પર કાબુ મેળવ્યો હતો.આગ લાગતા આસપાસના લોકો એકત્રિત થયા હતા.હાલ બસમાં આગ લાગતા બસને મોટુ નુકશાન થવા પામ્યુ છે.પરંતુ આગ કયા કારણ થી લાગી તેનુ કારણ હાલ અકબંધ છે.

Related posts

વડોદરા શહેરના કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં સર્પદંશ બાદ સારવાર દરમિયાન ‘સમૃદ્ધિ’ નામની સિંહણનું સારવાર દરમિયાન મોત થયું

admin

અષાઢી બીજ ને 27 જૂને ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે

admin

વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્રારા દબાણોનો સફાયો કરી બે ટ્રક ભરીને મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો

admin

Leave a Comment