36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદરમા દિવ્યાંગ વ્યક્તિઓને વિનામૂલ્યે લાકડી તથા વોકરનું વિતરણ કરાયું

તા. ૫,૮,૨૦૨૫ ને મંગળવાર ના રોજ , સવારે નવ થી એક વાગ્યા સુધી શ્રી માધવ ક્રેડિટ કો ઓપ સોસાયટી ની ઓફિસે થી વિસાવદર ના સામાજિક અને સેવાભાવી અગ્રણી બિપીનભાઇ રામાણી ના આર્થીક સહયોગથી વિસાવદર તાલુકા માં રહેતા જરૂરિયાત મંદ નિરાધાર વૃદ્ધો તથા દિવ્યાંગ વ્યક્તિ ઓ ને ૧૬૦,લાકડી તથા ૨૫ વોકર આપવા માં આવેલ હતા જેમાં વિસાવદર ના સામાજિક તથા સેવાભાવી આગેવાનો તથા લોકો એ હાજરી આપી હતી, જેનો બોહોળી સંખ્યા માં જરૂરિયાત મંદ લોકો એ લાભ લીધેલ હતો રિપોર્ટર લલિત ચાવડા તાલાળા

Related posts

વિસાવદર ની કુબા પ્રાથમિક શાળા ખાતે નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો.

admin

વિસાવદર તાલુકાના ખંભાળિયા ઓજત ગામે દલિત ઉપર થયો જીવલેણ હુમલો

admin

વિસાવદર તાલુકાના કાલસારી ગામે જૂનાગઢ જિલ્લા ન્યાય સિમિતના ચેરમેનનો ચૂંટણી પ્રવાસ.

admin

Leave a Comment