શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દર વર્ષે એ ગરમી ની શરૂઆત થતાં વડોદરા શહેર ના વિવિધ વિસ્તારોમાં માટી ના કુંડા ઓનુ વિના મૂલ્યે વિતરણ વ્યવસ્થા કરે છે, શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મજયંતિ થી આ મહાઅભિયાન ની શરૂઆત કરવામાં આવે છે સમગ્ર અભિયાનમાં અંદાજીત 40,000 બાઉલ નુ નિશુલ્ક વિતરણ કરવામાં આવે છે આજે વડોદરા ના મધ્યમા આવેલ માંડવી સ્થિત મેલડી માતાના મંદિર ખાતે થી બાઉલ વિતરણ કરવામાં આવ્યું હતું ભક્તો નો ઘસારો જોઈ આજે 3000 બાઉલ નુ વિતરણ કરવામાં આવ્યું હતું

