40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા 12મી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા 12 મી કાવડ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે તારીખ 18 ઓગસ્ટ 2025 ના રોજ સવારે સાત કલાકે સિધ્ધનાથ મહાદેવ મંદિર ખાતેથી કાવડ યાત્રા ની શરૂઆત કરવામાં આવશે આ કાવડ યાત્રામાં બ્રહ્મોસ મિસાઈલ બનાવવામાં આવી છે વડોદરા શહેરના નવનાથ મહાદેવ દ્વારા છેલ્લા ૧૨ વર્ષથી કાવડ યાત્રા નું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કાવડ યાત્રામાં વિવિધ લોકો દ્વારા ભંડારાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ કાવડ યાત્રામાં તમામ શિવ ભક્તોને છોડાવવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

Related posts

વડોદરા શહેરમાં સાંજે 7:30 થી 8:00 દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં બ્લેક આઉટ કરાયું

admin

વડોદરામાં જેપી રોડ થી લઈને અકોટા ડી માર્ટ સુધીના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

admin

વડોદરામાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરને કડવો અનુભવ પૂર પીડિતના રોષનો ભોગ બન્યા

admin

Leave a Comment