રાજકોટ જિલ્લાના બામણબોર ખાતે સેવાકીય સંસ્થા દ્વારા વિના મૂલ્ય વૃક્ષના રોપાઓનું કરાયું વિતરણ. રાજકોટ જિલ્લાના નવા ગામ બામણ બોર ખાતે રવિવારના સાંજના સમયે1100 વૃક્ષો ના રોપા નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જાંબુડો જામફળી સીતાફળ બોર ચીકુડી લીંબુ આંબા વગેરે ફ્રુટની વૃક્ષોનું 1100 રોપાનું વિના મૂલ્ય આપવામાં આવ્યા હતા અને નવાગામ બામણબોરના આજુબાજુના વિદ્યાર્થીઓ વાલીઓ ગામના આગેવાનો અને ખેડૂતો આ રોપાનું લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા. સાથે લાયન મીટ ડાઉન રાજકોટ દ્વારા 1100 રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. દેશમાં રાષ્ટ્રમાં વધતા જતા પર્યાવરણ પ્રદુષણ અટકાવવા વૃક્ષારોપણ ખુબ જરૂરી છે.આ પ્રસંગે નાઈટ ક્લબ મીટડાઉન પ્રમુખ જે કે પટેલ નવા ગામના સરપંચ રાયધનભાઈ ચાવડા અને આજુબાજુના વેપારીઓ આરોપણ વિતરણ કરવામાં આવ્યું હતું બ્યુરો ચિફ નરેન્દ્ર રાઠોડ રાજકોટ

