Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ની ગ્રાન્ટ માંથી વોર્ડ નંબર-9 માં શિવ પાર્ક થી વિષ્ણુ ધામ સોસાયટી સુધી ગટર લાઈનનું ૧ કરોડ ના ખર્ચ ખાતમુર્હત કરવમાં આવ્યુ…

દર્ભાવતી નગરી ના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઇ મેહતા (સોટ્ટા) ની લગ્ન વર્ષગાંઠ નિમિતે આજે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ની ગ્રાન્ટ માથું વોર્ડ નંબર – ૯ માં શિવ પાર્ક થી વિષ્ણુધામ સોસાયટી સુધી ગટર લાઈન નું ૧ કરોડ ના ખર્ચે ખાત મુર્હતનું આરંભ કરવામાં આવ્યુ હતું.ઘણા વર્ષો થી ઘટર લાઈન ની સમસિયા હતી તે આજે ખાતમુર્હત થાત સ્થાનિક લોકો માં ખુશી નો માહોલ જોવા મળિયો હતો.ડભોઈ ને દર્ભાવતી બનાવનો જે સંકલ્પ છે તેમાં આજે વધુ એક ગટર ની લાઈન નું કામ હાથ ધરિયું.ભાજપ ના સૂત્રો અનુસાર સૌવ નો સાથ સૌવ નો વિકાસ ના કામો અવર નવર થતા જ રહશે અને આ આયોજન ને સફળ બનાવા નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, ચીફ ઓફિસર જય કિશન તડવી, વૈભવ આચાર્ય,દક્ષાબેન રબારી તેમજ નગરપાલિકા ટીમ હાજર રહ્યા હતા…

https://www.instagram.com/reel/DC_oeiateAB/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related posts

ડભોઇ બાર એસોસિએશનના તમામ વકીલો દ્વારા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ

admin

આઈ શ્રી ખોડીયાર યુવક મંડળ દ્વારા આયોજીત માઁ ખોડીયારના 22માં પાટોત્સવ તથા ભંડારોનું આયોજન

admin

ડભોઇ તાલુકામાં ચાણોદમાં NDRFની ટીમ દ્વારા પૂર વ્યવસ્થાપન મોકડ્રીલ અંતર્ગત બચાવ કામગીરીનું નિદર્શન યોજાયું

admin

Leave a Comment