Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિદેશી દારૂના ગુનામાં નાસતા ફરતો આરોપી વડોદરા ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો

આણંદ જિલ્લામાં ઓડ નોખા ગામની સીમમાં રૂ. 91,200 કિંમતના વિદેશી દારૂ ભરેલી અશોક લેલન ડાલા પકડાયેલા કેસમાં સંડોવાયેલા અને છેલ્લા ચાર મહિનાથી નાસતા ફરતા આરોપી અલ્કેશ ભલુભાઈ પરમારને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની પેરોલ-ફર્લો ટીમે બાતમીના આધારે ગોત્રી મેડિકલ કોલેજ નજીકથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

જળસંચય માટે રિચાર્જ વેલ બનાવવા માટેનું કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના હસ્તે ખાત મુહૂર્ત

admin

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના નૃત્ય વિભાગ દ્વારા ‘ઉત્સાહ’ ભરતનાટ્યમ વર્કશોપનું આયોજન

admin

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં “ફૂલ-ફાગ મનોરથ” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment