Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓના મોબાઇલ ચોરતી ગેંગ સીસીટીવીમાં કેદ

વડોદરામાં તસ્કરો પોલીસની ઊંઘ ઉડાડી રહ્યા છે, ત્યારે સરકારી હોસ્પિટલો પણ સલામત નથી.ગોત્રીમાં સરકારી હોસ્પિટલના સર્જિકલ વોર્ડમાંથી મોબાઇલ ચોરી કરતા ત્રણ ચોર સીસીટીવીમાં કેદ થયા હતા.સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની સામાન્ય સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠી રહયા છે.શું હોસ્પિટલની સિક્યુરિટી શોભાના ગાંઠિયા જેવી છે?ગોત્રી હોસ્પિટલમાં સતત ચોરીની ઘટના વચ્ચે પણ કોઈ પ્રકારની તકેદારી નહીં રખાતી હોવાનું દેખાઈ રહયુ છે.સર્જીકલ બોર્ડમાંથી મોબાઈલોની ચોરી કરતા ત્રણ ચોર સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે હવે સીસીટીવીના આધારે વધુ તાપસ હાથ ધરી છે.

Related posts

વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં નશાની હાલતમાં એક યુવકે 6 વર્ષીય માસુમ બાળકી સાથે દુષ્કૃત્ય કર્યું

admin

મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની વોર્ડ 13-14 કચેરીમાં ઓચિંતી મુલાકાત

admin

શિયાળાના આગમન સાથે શાકભાજીની આવક ડભોઇ શહેરમાં વધી

admin

Leave a Comment