43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પુરી-અમદાવાદ એક્સપ્રેસમાંથી ૧૦.૮૨ લાખનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો

વડોદરા : “મિશન સેફ સ્ટેશન” અભિયાન હેઠળ રેલવે એસ.ઓ.જી. તથા એન.ડી.પી.એસ. ટીમે પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી રૂ. ૧૦.૮૨ લાખ કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે.

તા. ૬ નવેમ્બરે રાત્રીના માંગરોળા નજીક ટ્રેન નં. ૧૨૮૪૩માં ચેકિંગ દરમિયાન એસ/૩ અને એસ/૪ કોચ વચ્ચે બે બેગ તથા થેલીઓમાં કુલ ૨૧.૬૫ કિલોગ્રામ ગાંજો મળ્યો હતો. અજાણ્યો આરોપી પોલીસ ચેકિંગની ભીતિથી બેગ છોડી નાસી ગયો હતો.

એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. રેલવે એસ.ઓ.જી. અને એન.ડી.પી.એસ. ટીમે આ સફળ કામગીરી અંજામ આપી હતી.

Related posts

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારના બાવામાનપુરામાં GEBના કર્મચારીઓ મીટર કાપવા જતાં ગ્રાહકે હુમલો કર્યો

admin

સાવલીના ભીમનાથ મહાદેવ મંદિર સ્થિત બ્રહ્મલીન સાવલી વાળા સ્વામીજીના સમાધિ મંદિર એ ગુરુપૂર્ણિમાના પાવનપર્વે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું

admin

હિમોફીલિયા સોસાયટી વડોદરા ચેપ્ટરની 25મી એનિવર્સરીની ઉજવણી કરવામાં આવી

admin

Leave a Comment