27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનમાં ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી

વડોદરા શહેર માં આજ શરૂ થતાં ગણેશ મહોત્સવ પ્રારંભ થયો ગયો છે ત્યારે દર વર્ષ ની જેમ આ વર્ષે આ વર્ષ ગોરવા પોલીસ સ્ટેશનમા ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી જેમાં ગોરવા પોલીસ સ્ટેશન ના પીઆઈ કિરીટ લાઠીયા હસ્તે પુજા અર્ચના કરી ગણપતિ બાપાની સ્થાપના કરી હતી
દર વર્ષે જેમ આ વર્ષે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગણપતિ બાપા ની સ્થાપના કરી પુજા અર્ચના કરી ગણપતિ બાપાની સ્થાપના કરી હતી જેમાં ગોરવા પોલીસ સ્ટેશનના પી આઈ કિરીટ લાઠીયા તથા ગોરવા પોલીસ સ્ટેશન નો સ્ટાફ ગણપતિ બાપ્પાની પુજા અર્ચના માં જોડાયા હતા જેમાં ગોરવા પી આઈ કિરીટ લાઠીયા ગણેશ ચતુર્થી લઈને આસ્થા જોડાય છે અમારા 20 પોલીસ સ્ટેશન માં ગણપતિ બાપા ની ઘામ ઘુમથી સ્થાપના કરવામાં આવે છે ત્યારે ગોરવા પોલીસ સ્ટેશન ના પી આઈ કિરીટ વાડીયા બંને ત્યાં સુધી ઇકોફેનલી ગણપતિ બાપ્પા બેસાડવામાં આવે અને બંને ત્યાં સુધી ડી જે સિસ્ટમ પણ તારવામા આવે જેથી લોકો ને હાલાકી સામનો ના કરવો પડે તેવુ આહવાન કરવામાં આવ્યું હતું

Related posts

કૃણાલ ચાર રસ્તા પાસેના દબાણ દૂર કરાતા સ્થાનિકો પાલિકામાં આભાર વ્યક્ત કરવા પહોંચ્યા

admin

વડોદરામાં ફાયર સર્વિસ ડે નિમિત્તે રિહર્સલ, 14 એપ્રિલે શહીદોને અપાશે શ્રદ્ધાંજલિ

admin

આજથી CBSC પરીક્ષાનો પ્રારંભ વડોદરા શહેરમાં 9 જેટલા કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા

admin

Leave a Comment