Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બ્રિજ ટેકનોલોજી માટે ગતિ શક્તિ યુનિવર્સિટી પાલિકાના એન્જિનિયરોને તાલીમ આપશે

વડોદરા નજીક ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે ગતિ શક્તિ યુનિવર્સિટીના નિષ્ણાંતો મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર સાથે કોઓર્ડિનેશન સાથે એન્જિનિયરોને બ્રિજ ટેકનોલોજી અંગે વિશેષ ટ્રેનિંગ આપશે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે જણાવ્યું કે, દુર્ઘટનાના ઇન્સ્પેક્શન માટે અમારી વિશિષ્ટ ટીમ મોકલાઈ હતી. સમગ્ર ભારતમાં બનાવવામાં આવેલા ત્રણ ઐતિહાસિક પુલોની ડિઝાઇન અને ટેકનોલોજીમાં ગતિ શક્તિ યુનિવર્સિટીના પ્રોફેસરો અને એક્સપર્ટ ટીમે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આગામી સમયમાં વડોદરામાં સુરક્ષિત અને ટેકનિકલી મજબૂત બ્રિજ ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવા માટે આ તાલીમ માઇલસ્ટોન સાબિત થશે.

Related posts

સામાજિક કાર્યકર નિશિતા રાજપુત દ્વારા ગૌરી વ્રત કરતી 200 થી વધુ કુંવારીકાઓને ડ્રાયફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું

admin

સાવલીમાં કુપોષિત સગર્ભા મહિલાઓને પોષણતત્વ આહાર કીટનું વિતરણ

admin

ડભોઇમાં 170 વર્ષ જૂના આદિત્યસ્વર મહાદેવ અને ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં લઘુરુદ્ર યજ્ઞ

admin

Leave a Comment