33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

એસ.એસ.જીને નવા ઉપકરણો ની ભેટ : દર્દી સહિત તબીબો ને બની રહેશે ઉપયોગી

એસ.એસ.જી ના સર્જિકલ ઓપરેશન થિએટર ખાતે ફાર્મસન કંપની દ્વારા અદ્યતન ડ્રેગર કંપની ની એનેસ્થેસિયા ટ્રોલી તથા અલ્ટ્રા સોનોગ્રાફી મશીન CSR ફંડ હેઠળ આપવામાં આવ્યું. જ્યારે બીજી તરફ ફોરેન્સિક મેડિસિન વિભાગ ખાતે DR પોર્ટેબલ X-RAY સિસ્ટમ તેમજ 12 મૃતદેહ ને સાચવી શકે તેવી મોર્ચ્યુરી કેબિનેટ એવી બે કેબિનેટ LIC જ્યુબિલી દ્વારા CSR ફંડ હેઠળ આપવામાં આવતા દર્દી સહિત તબીબો ને ઉપયોગી બની રહેશે. જેને લઈ ને તમામ દાતાઓનો એસ.એસ.જી હોસ્પિટલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Related posts

પાયોનીયર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાત પ્રયાસ બાદ તણાવ, NSUIનો ઉગ્ર વિરોધ

admin

વડોદરા શહેરમાં ગોગો (રોલિંગ) પેપરના વેચાણ સામે નવાપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી

admin

ભાજપના હોદ્દેદારોને સામાજિક કાર્યકરની ચીમકી

admin

Leave a Comment