છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના સિહોદ પાસે 4 કરોડના ખર્ચે નવીન બનાવેલ ડાયવર્ઝન પર થી મોટા ભારદારી વાહનો માટે રાહતના સમાચાર,,
આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા ડાયવર્ઝન પર થી બસ ટ્રક જેવા અન્ય હેવી લોડીંગ વ્હીકલ માટે રસ્તો શરૂ કરવામાં આવ્યો,,
છેલ્લા છ મહિના થી વેઠી રહ્યા હતા લોકો હાલાકી,
પાવીજેતપુર થી રંગલી ચોકડી થઇ બોડેલી જવા માટે 30 થી 35 કિ.મી.ના ફેરા સામે ખુશીના સમાચાર,,
ગત વર્ષે રૂ.2.31 કરોડના ખર્ચે બનાવેલ ડાયવર્ઝન ચોમાસમાં ધોવાઇ જતા રૂ.4 કરોડના ખર્ચે બનાવ્યું નવું ડાયવર્ઝન.
મોહસીન સુરતી છોટાઉદેપુર

